Pages - Menu


પ્રજ્ઞાગીત
બનીએ પ્રજ્ઞાવાન
આપણે બનીએ પ્રજ્ઞાવાન
પ્રજ્ઞા દ્વારા આપણા સૌનું
વિકસતું રહે જ્ઞાન .....(2)
આપણે બનીએ પ્રજ્ઞાવાન
હળીમળીને શીખીએ સૌએ
અસહાય ના કોઈ ....
સૌ સંગાથે વધીએ આગળ
એ જ ખરું અનુષ્ઠાન ....(2)
આપણે બનીએ પ્રજ્ઞાવાન
સોનું-ચાંદી-રૂપિયા-સત્તા
અઢળક હોય ભલે ને ...
જેની પાસે શિક્ષણ સાચું
એ જ ખરાં ધનવાન ...(2)
આપણે બનીએ પ્રજ્ઞાવાન
જીવન સાર્થક બનતું એનું
ધ્યેય છે જેની પાસે ...
દ્રઢ નિશ્વયથી વધતાં આગળ
એ જ ખરાં બળવાન ...(2)
આપણે બનીએ પ્રજ્ઞાવાન
                                              -
શ્રી પ્રકાશ પરમાર

આઠ વર્ષ બાદ બદલીના નિયમોમાં સુધારો, ૧૬થી ૩૦ જુન દરમિયાન બદલી કેમ્પો

રાજકોટ તા. ૨૪
રાજયભરમાં પ્રાથમિક શિક્ષકો માટે તા.૪-૬-૦૪ના એટલે કે આઠ વર્ષ પહેલા ઘડાયેલા જુના બદલીના નિયમો અમલી હતા જેમાં કેટલીય વિસંગતતા રહેતા અને નવી નવી પરિસ્થિતિ ઉદભવતા રાજય સંઘ દ્વારા બદલીના નવા.નિયમો ઘડવા કરેલી રજુઆત અન્વયે રાજયના શિક્ષણ વિભાગે ગઈ કાલે તા.૨૩મી મે ના રોજ નવા નિયમો જાહેર કરી દીધા છે ગયા વર્ષે જે બદલીના કેમ્પો થઈ શકયા ન હતા હવે એ બધા કેમ્પો આગામી તા. ૧૬ જુનથી તા. ૩૦ જુન સુધીમાં યોજાશે.

Thursday, 24 May 2012

સ્વર સરિતા

ગુજરાતી ગીત સંગીતની દુનિયા


ગુજરાતી શ્રુતિ ( ઈન્ડીક ) ભાષા સેટ અપ

Install Google IME in 2 clicks!

ગુજરાતી શ્રુતિ ( ઈન્ડીક ) ભાષામાં  લખવાનો સૌથી સહેલો રસ્તો
 
copy & paste 2 files mentioned in STEP-I & STEP-II
on a PC where you want to use them.

First, install the program mentioned in STEP-I above.

Then, install the program mentioned in STEP-II.
 

STEP –I
 
[ STEP-I  NOT REQUIRED for VISTA/ WINDOWS 7 users]  
Activate Asian Language Support in XP
by downloading and then running the program
from this link : 


IMPORTANT:-
When You are asked to Re-start computer ,
please accept and re-start your PC.

STEP –II



Install Google IME GUJARATI





After download is over,
click on the downloaded file to complete the installation.

FOR XP USERS: DONE ! IME INSTALLED !

FOR WINDOWS 7 / VISTA USERS: 
Go to Control Panel > Regional & Language Options  > Keyboard and Language > Add...
Click on language for which you have installed  Google IME. 
Expand the item by clicking on + button, and in keyboard, select Google IME keyboard.   
DONE ! IME INSTALLED !
How to use program after installation
                                    ( the official Help Page for Google IME is available HERE )

Now, whenever you want to write in your language,
Just press the EN button that appears before trey area, before clock.
Click on the language of your choice, say Gujarati.
Immediately, the EN icon will now show GU.
Start writing !

Whenever you want to switch between English and Gujarati ,
Press F12.
The language will return to normal- English.
Press F12 again and your language will return.

When you want to quit this program ,
click on the GU icon and select your original language. EN.

If EN does not appear on your taskbar, right-click on taskbar,
point to Toolbars & click on “Language Bar”
Now, the EN should appear on your taskbar.

Gujarat Education Information


“Gujarat Education Info” is known as the treasury of information related to education. GujEdu.Info is the educational information service providing web portal. The primary objective of the Gujarat Education Info is to helping students in their every steps of student carrier life, we are providing solution for…
       - How to do preparation for Examination.
       - How to Get an exam materials
       - How to Get Exam papers
       - How to Get an Information for Job
       - How to Make their carrier in proper way
We thank all the visitors of GujEdu.Info who have shown keen interest in the contents of our website. We appreciate your participation in the discussion forums and the willingness to interact with the GujEdu.Info team through the emails and the messenger. We are indebted by your overwhelming response.

Monday, 7 May 2012

ફોલ્ડરની જાદુઈ દુનિયા

તમારા PC પર નામ વગરનું ફોલ્ડર બનાવવાની રીત:
  • એક નવું ફોલ્ડર બનાવો.
  • F2  દબાવો.
  • press Alt +૦૧૬૦ અથવા Alt +૨૫૫
  • પ્રેસ એન્ટર
  • અભિનંદન!!! તમે નામ વગરનું ફોલ્ડર બનાવ્યું છે !!!
હવે આપણે આઇકોન વગરના ફોલ્ડર બનાવતા શીખીએ
  • Right Click  ઓન  ફોલ્ડર
  •  property
  • costomize
  • change icon >
  • ૧૧ વખત જમણી એરો કી દબાવો>
  • બ્લેન્ક આઇકોન સિલેક્ટ કરો.>ok

Bootable windows XP/7/vista પેન ડ્રાઈવ બનાવો.

bootable pendrive બનાવવા માટે તમારી પાસે 4GB pendrive (windows7 માટે) અને 2GB  pendrive (win xp માટે) જરૂરી છે.
જરૂરી વસ્તુઓ
  •  Windows 7 or Vista ISO 
  •  4GB pendrive (windows7 માટે
  • 2GB  pendrive (win xp માટે)
  • ૧૫ મિનીટ ફ્રી સમય.

રીત
  •  સૌ પ્રથમ pendrive ઇન્સર્ટ કરો.
  • તેને ફોરમેટ કરી દો.
  • હવે wintoflash નામનો સોફ્ટવેર અહી ક્લિક કરી ડાઉનલોડ કરો.
  • સોફ્ટવેર ઇન્સ્ટોલ કરો અને રન કરો.
  • હવે windows DVD  ઇન્સર્ટ કરો. (make sure that your USB drive letter is correct).
  • create  બટન પર ક્લિક કરો.
  • ૧૦થી૧૫ મિનીટ વેઇટ કરો.
  • તમારી pendrive windows સિસ્ટમ ઇન્સ્ટોલ કરવા માટે રેડી છે.

કમ્પ્યુટરને ૧ સેકન્ડમાં બંધ કરો

                                       ટાસ્કબાર રાઈટ ક્લિક કરો
>>> taskmanager સિલેક્ટ કરો.
>>>shutdown પર ક્લિક કરો.
>>>હવે, કન્ટ્રોલ કી દબાવી રાખો અને Turnoff પર ક્લિક કરો.
>>>અત્યારે જ અજમાવી જુઓ.!!!!!!!!!!!

નોંધ: આ યુક્તિનો ઉપયોગ વારંવાર ન કરવો કારણકે, આમ કરવાથી તમારું PC setting સેવ કરતુ નથી.જયારે હેંગ થાય ત્યારે આ ટ્રીક અજમાવી શકાય છે.

શૈક્ષણિક પરિપત્રો

 અહીં શિક્ષણને લગતા કેટલાક ઉપયોગી પરિપત્રો મુકેલ છે  આશા છે આપને ઉપયોગી થશે.

વર્ષ ૨૦૦૬માં પ્રસિદ્ધ થયેલ પરિપત્રો
  1. ધોરણ 8 અને 11 માં 33%- પાસ નો પરિપત્ર 
  2.  સી.સી.સી પરીક્ષા અંતર્ગત તા. 02/01/2012 નો પરિપત્ર  
  3. ધોરણ ૬થી૮ની લાયકાત ધરાવતા શિક્ષકોના વિકલ્પ 
  4. ધોરણ - 10 તથા 12 - એપ્રિલ 2012 પરીક્ષા કાર્યક્રમ 
  5. અધિનિયમ સુધારો 2010
  6.  ઉપયોગી પરિપત્રો
  7. શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ પરિપત્ર  
  8. OPEN SCHOOL GR 
  9. પ્રાથમિક શાળામાં વિદ્યાસહાયક માટે TET પરિપત્ર 
  10.  પ્રાથમિક શાળામાં શિક્ષક ભરતી ગુણાંકન તથા નિયમો પરિપત્ર 
  11. પગારમાંથી ઈંકમટેક્ષ કપાત પરિપત્ર 
  12. દિવાળી વહેલા પગાર પરિપત્ર 
  13. વિનિમય ૨૦(૫) માં સુધારો - કમ્પ્યૂટર શિક્ષક લાયકાત  
  14.   બોનસ - ૨૦૧૧ પરિપત્ર
  15. ૫૮ ટકા મોઘવારી પરિપત્ર 
  16. ૨૦ ટકા એરિયર્સ - રોકડમાં ચૂકવણી પરિપત્ર  
  17. શિક્ષણ સહાયક પગાર વધારો પરિપત્ર 
  18. Improvement in pay band 9300-34800 circular of 14/09/2011 
  19. ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ - અભ્યાસકેન્દ્રોની યાદી 
  20. ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ વિશે માહિતી 
  21. વર્ગ વધારા - ઘટાડાનો સુધારાવાળો પરિપત્ર  
  22. વિજ્ઞાનમેળો પરિપત્ર - પેઈઝ 1 
  23. વિજ્ઞાનમેળો - પરિપત્ર પેઈજ - 2  
  24. બિન શૈક્ષણિક કર્મચારી મહેકમ ૦૧-૦૮-૨૦૧૧ નો પરિપત્ર  
  25. Rate Of DA and Prof.Tax 
  26. HRA Classification of various City 
  27. ડુપ્લીકેટ સર્વિસ બુક અંગેનો પરિપત્ર  
  28. શાળા કેમ્પસમાં મોબાઈલ પ્રતિબંધ પરિપત્ર  
  29. વિદ્યાસહાયક ભરતી ૨૦૧૧ માં ઉપલી વય મર્યાદામાં છૂટછાટનો ૧૧-૦૭-૨૦૧૧ નો પરિપત્ર 
  30. ચાલુ નોકરી દરમ્યાન અવસાન પામનાર કર્મચારીના આશ્રિત કુંટુંબને ઉચ્ચક નાણાકીય સહાય  
  31. ધોરણ - 9 અભ્યાસક્રમ- પ્રશ્નપત્ર પરિરૂપ - આયોજન અને વર્ગ બઢતીના નિયમો 
  32. સ્વૈચ્છિક નિવૃતિના કેસમાં ઉચ્ચતર પગાર ધોરણ લાભ પરત કરવા બાબત 
  33. નોન ગ્રાન્ટેબલ શાળા માટે વ્યવસ્થાપન નિતી ( આદર્શ આચારસંહિતા) 
  34. પ્રાથમિક શિક્ષક ટ્યુશન પ્રતિબંધ પરિપત્ર 
  35. ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ જી.આર 
  36. એલ.સી તથા જી.આર નો પરિપત્ર તથા નમૂનો (૦૪-૦૫-૨૦૧૧)  
  37. ગુજરાત રાજ્યની સામાજિક અને શૈક્ષણિક વર્ગમાં સમાવિષ્ટ જાતિઓની યાદી 
  38. મોઘવારી વધારો 
  39. ભરતી પરિપત્ર  
  40. રજા અંગેનો પરિપત્ર  
  41. શિક્ષક રેશિયો પરિપત્ર 
  42. મેડિકલ પરિપત્ર  
  43. ફાજલ રક્ષણ પરિપત્ર 
  44. રાજીનામા અંગેના નિયમોનો પરિપત્ર 
  45. શિક્ષણ સહાયક પરિપત્ર 11-05-2010 GR 
  46. પગાર સુધારો પરિપત્ર 
  47. બોર્ડ પરીક્ષા શિક્ષા પરિપત્ર 
  48. ઉચ્ચત્તર પગાર ધોરણ પરિપત્ર 
  49. GRANT IN AID GR (ગ્રાન્ટ ઈન એઈડ પરિપત્ર)

વર્ધિત પેન્શન યોજનાથી વાકેફ થાઓ


માહિતી અધિકારકાયદા વિશે
 નવા પરિપત્રો  સમયાંતરે અપગ્રેડ થતા રહેશે.....
કૃપા કરી ફરીથી મુલાકાત લેતા રહેશો...
  આભાર