તમારા PC પર નામ વગરનું ફોલ્ડર બનાવવાની રીત:
- એક નવું ફોલ્ડર બનાવો.
- F2 દબાવો.
- press Alt +૦૧૬૦ અથવા Alt +૨૫૫
- પ્રેસ એન્ટર
- અભિનંદન!!! તમે નામ વગરનું ફોલ્ડર બનાવ્યું છે !!!
- Right Click ઓન ફોલ્ડર
- property
- costomize
- change icon >
- ૧૧ વખત જમણી એરો કી દબાવો>
- બ્લેન્ક આઇકોન સિલેક્ટ કરો.>ok
No comments:
Post a Comment