આકાશ ટેબલેટ
પ્રિય મિત્રો, ચાલો આજે આપણે આકાશ ટેબ્લેટ કમ્પ્યુટર વિષે કંઇક માહિતી મેળવવીએ...
આકાશ એ એન્ડ્રોઇડ ટેબ્લેટ કમ્પ્યુટર છે જે લંડનની ડેટા વાઈન્ડ અને આઈ.આઈ.ટી રાજ્યસ્થાન ના સહયોગ થી નિર્માણ કરાયું છે.તેનું નિર્માણ ભારતની QUAD કંપની દ્વારા હૈદરાબાદમાં થયું છે.આકાશ ટેબ્લેટ ૫ ઓક્ટોમ્બર ૨૦૧૧ માં ભારત માં લોંચ કરવામાં આવ્યું.આકાશ ટેબ્લેટ માં થોડા સુધારા વધારા કરીને તેનું નવું વર્ઝન રજુ કરાયું તેનું નામ યુબીસ્લેટ (UbiSlate 7+) છે.જે Made in India લોગો વાળું સૌ પ્રથમ ટેબ્લેટ કમ્પ્યુટર છે.
વિશિષ્ટતાઓ
વિશિષ્ટતાઓ
વિશિષ્ટતાઓ | આકાશ | યુબીસ્લેટ (UbiSlate 7+) |
કિંમત | ૨૫૦૦ રૂ | ૨૯૯૯ રૂ |
સી.પી.યુ. | Arm11 366MHz | Cortex A8 700 Mhz |
રેમ | ૨૫૬ Mb | ૨૫૬ Mb |
બેટરી | 2100 mAh | 3200 mAh |
ઓપરેટીંગ સિસ્ટમ | Android 2.2 Froyo | Android 2.3 Gingerbread |
નેટવર્ક | વાઈફાઈ | વાઈફાઈ અને જી.પી.આર.એસ |
બનાવટ | ભારત માં | તાઈવાન માં |
વળતર | વિદ્યાર્થીઓ માટે ૫૦% છૂટ | |
પરિમાણ | 190.5×118.5×15.7mm | 190.5×118.5×15.7mm |
સ્ક્રીન સાઈઝ | 7” resistive(ટચ સ્કિન) | 7” resistive(ટચ સ્કિન) |
USB પોર્ટ | ૨ પોર્ટ | ૨ પોર્ટ |
વેબ કેમેરો | USB વેબ કેમેરો સપોર્ટ | USB વેબ કેમેરો સપોર્ટ |
વેબ બ્રાઉઝર | DataWind દ્વારા | DataWind દ્વારા |
બેટરી બેકઅપ સમય | ૨ થી ૩ કલાક જયારે HD વિડીયો જોવાતો હોય. | ૨ થી ૩ કલાક જયારે HD વિડીયો જોવાતો હોય. |
ઓડિયો વિડીયો જેક | ૩.૫ મીમી ઇન/આઉટ જેક | ૩.૫ મીમી ઇન/આઉટ જેક |
સંગ્રહ ક્ષમતા(રોમ) | ૨ જીબી ફ્લેશ મેમરી કાર્ડ પહેલેથી જ હશે જેને ૩૨ જીબી સુધી વિસ્તારી શકશે.જેમાં તમે તમારા ડોક્યુમેન્ટ્સ, વિડીયો, ફોટાઓ સંગ્રહી શકો છો. |
સંગ્રહ ક્ષમતા(રેમ) | 256 MB રેમ્ હશે અને ગ્રાફિક્સ પ્રોસેસિંગ યુનીટ(GPU) હશે. |
એપ્લીકેશન સોફ્ટવેયર | Getjar વેબસાઈટ દ્વારા તમે મનપસંદ સોફ્ટવેયર એપ્લીકેશન ડાઉનલોડ કરી શકો છો.નોધનીય છે કે જેમાં ગૂગલ ની એન્દ્રોઈદ એપ્લીકેશન સેવાનો લાભ નહિ મળે. |
નેટવર્ક | આકાશ ટેબ્લેટ ફક્ત વાઈફાઈ સપોર્ટ કરે છે.જ્યારે યુબીસ્લેટ વાઈફાઈ, ફર્સ્ટ જનરેશન ઈન્ટરનેટ કનેક્શન સપોર્ટ કરે છે.અને હા આકાશ ટેબ્લેટ અને યુબીસ્લેટ બંને USB પોર્ટ દ્વારા 3G USB મોડેમ સપોર્ટ કરે છે જેના દ્વારા લાઈવ વીડીઓ નો આનંદ માણી શકાય છે. |
સોફ્ટવેયર સપોર્ટ
ડોક્યુમેન્ટ ફોર્મેટ
ઉપર આપેલ ટેબલની માહિતી વિકિપીડિયા અને આકાશ ટેબ્લેટની વેબસાઈટ પરથી લીધેલ છે.
કઈ રીતે ખરીદશો?
ડોક્યુમેન્ટ ફોર્મેટ
- પીડીએફ,ઓપન ડોક્યુમેન્ટ્સ ફોર્મેટ, માઈક્રોસોફ્ટ વર્ડ, ટેક્સ એડિટર જેવા ફોર્મેટ સપોર્ટ કરશે.(DOC, DOCX, XLS, XLSX, PPT, PPTX, ODT and OPD.)
પિક્ચર ફોર્મેટ
- પિક્ચર વ્યુઅર હશે જે JPG, GIF, PNG and BMP ફાઈલ સપોર્ટ કરશે.
ઓડિયો ફોર્મેટ
- ઓડિયો પ્લેયર હશે જે WMA, MP3, AC3, AAC અને WAV ફાઈલ સપોર્ટ કરશે.
વિડીયો ફોર્મેટ
- વિડીયો પ્લેયર હશે જે MPEG4, MPEG2, FLV અને AVI ફાઈલ સપોર્ટ કરશે.તથા હાઈ ડેફીનેશન વિડીયો પણ સપોર્ટ કરશે.
એસેસરીઝ
- વધારાનું કીબોર્ડ
- કાર ચાર્જર
- વધારાનું એન્ટેના
સ્કીન શોટ
આકાશ ટેબ્લેટ UbiSlate 7+ |
કઈ રીતે ખરીદશો?
- આકાશ ટેબ્લેટ ખરીદવા માટે http://www.akashtablet.com/ વેબસાઈટ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું પડશે.
- વિદ્યાર્થી છો? તો તમારી શાળા કે કોલેજ નો સંપર્ક કરો.