Pages - Menu
- HOME
- અગત્યનાં શૈક્ષણિક પરિપત્રો
- શૈક્ષણિક પરિપત્રો
- નવિન પરિપત્રો
- ધોરણ-૬ થી ૧૨ ના નવિન પાઠ્યપુસ્તકો
- બાળકો માટેનાં મઝનાં સોફ્ટવેર
- આકાશ ટેબલેટ
- કાવ્યગુંજન (ધો.૧થી૮)
- બાળકોને મનગમતા બાળગીતો
- કમ્પ્યુટરની જાદુગરી
- માહિતી અધિકાર કાયદો ( RTI ACT )
- વર્ધિત પેન્શન યોજના સંપૂર્ણ માહિતી
- સમાચારપત્રો
- સામાન્ય જ્ઞાન (GK)
- ગુજરાતી શ્રુતિ ( ઈન્ડીક ) ભાષા સેટ અપ
- CCC પરીક્ષા સાહિત્ય
- Excel Sheets
- ફેસબુક-સુવિચાર
Archive for June 2012
- ~> વાહનનું લર્નિગ લાયસન્સ મેળવાવ આપવી પડતી કમ્પ્યુટરપરીક્ષાનું ડેમોસ્ટ્રેશન
- ~> Government Jobs in Gujarat, Rojgar Samachar
- ~> IME (INDIC) કોઇપણ ભાષા ડાઉનલોડ કરવા અહિ ક્લિક કરો
- ~> બ્લોગ અને વેબસાઇટોની માહિતી
- ~> મતદારયાદીમાં મતદારની માહિતી જેવી કે ભાગનંબર, ક્રમનંબર, મતદારકાર્ડ નંબર જેવી માહિતી મેળવો.
- ~> ubuntu-11.10-desktop DOWNLOAD કરવા અહિ ક્લિક કરો
- ~> નવા બારકોડેડ રેશનકાર્ડ મેળવવાની વેબસાઇટ (૨૦૧૧માં ફોર્મ.નં.૧ ભરેલ હોય અને નવા કાર્ડ ન મળેલ હોય)
- ~> અન્ન અને નાગરિક પુરવઠા વિભાગની વેબસાઇટ
- ~> ગુજરાત રાજયની ચુંટણી, મતદારયાદી અને જે તે વોર્ડના BLO અંગેની માહિતીની વેબસાઇટ
- ~> fonts ડાઉનલોડ કરવા માટેની વેબસાઇટ

પસંદગી કેમ્પ રદ કરેલ છે. અને હવે તા. ૨૫ તથા ૨૬
-૨૭ જૂન ના રોજ ફરીથી પસંદગી કેમ્પ યોજાશે.
બિન સત્તાવાર માહિતી મુજબ પ્રાથમિક શાળામાં મુખ્ય. શિક્ષકની સીધી ભરતીમાં પસંદગી થયેલા ઉમેદવારોએ પુનઃ પસંદગી માટે તા.૨૫ થી ૨૭મીએ હાજર રહેવું:
- ગુજરાત રાજય પ્રાથમિક શિક્ષક પસંદગી સમિતિ દ્વારા રાજયમાં આવેલી જિલ્લા/ નગર શિક્ષણ સમિતિ હસ્તકની પ્રાથમિક શાળાઓમાં મુખ્યક શિક્ષકની સીધી ભરતીથી નિમણૂક આપવા માટેની જિલ્લા પસંદગી કાર્યક્રમનું આયોજન તા. ૧૫,૧૬/૦૬/૨૦૧૨ અને તા.૧૮/૦૬/૨૦૧૨ દરમિયાન કરવામાં આવ્યું હતું. અને ઉમેદવારોની જિલ્લા પસંદગી કરાવવામાં આવી છે. આ ભરતી પ્રકિયામાં સામાન્ય વહીવટ વિભાગના તા.૨૯/૧/૨૦૦૦ ના પરિપત્રની જોગવાઇ મુજબ છૂટછાટ આપવાની ક્ષતિ ધ્યાન ઉપર આવતાં તેના નિવારણ માટે જે ઉમેદવારોએ જિલ્લા પસંદગી કરી છે. તે ઉમેદવારોને આપવામાં આવેલી જિલ્લા પસંદગી રદ કરવામાં આવી છે.અને તે માટે પુનઃ જિલ્લા પસંદગી માટે તા. ૨૫,૨૬,/૦૬/૨૦૧૨ અને તા.૨૭/૦૬/૨૦૧૨ ના રોજ હાજર રહેવા જણાવવામાં આવ્યું છે તેવા સમાચાર ધ્યાન પર આવ્યા છે.
